મુખ્ય સમાચાર
News of Monday, 6th April 2020

પુણેમાં 42 ડૉક્ટર્સ અને 50 સ્વાસ્થ્ય કર્મીઓને પણ ક્વારન્ટાઈન કરાયા

રોડ અક્સમાતમાં ઘાયલ દર્દીને લવાયો જે બાદમાં કોરોના પોઝિટિવ થયો

પુણેમાં 42 ડૉક્ટર્સ અને 50 સ્વાસ્થ્યકર્મીઓને પણ ક્વારન્ટાઈનમાં રખાયા છે. ડીવાઈ પાટિલ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરના ડીન જીતેન્દ્ર ભાવલકરના જણાવ્યા મુજબ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા એક દર્દીને લાવવામાં આવ્યો હતો, જે બાદમાં કોરોના પોઝિટીવ થયો હતો.

(12:02 am IST)