મુખ્ય સમાચાર
News of Thursday, 7th February 2019

અમિત શાહે કર્યું પાર્ટી-ઓફિસનું ઉદ્દઘાટન

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસના ઉદ્દઘાટન નિમિત્તે હવનમાં આહુતિ હોમતા પક્ષપ્રમુખ અમિત શાહની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ. બુલંદશહરની ઓફિસમાં બેઠાં-બેઠાં સમાંતરે અમિત શાહે રાજ્યની ૫૧ જિલ્લા ઓફિસોનાં પણ ઉદ્દઘાટનો કર્યાં હતાં.

 

(10:31 am IST)