News of Wednesday, 7th February 2018
અફઝલ ગુરુ અને મકબુલ ભટની વરસી પહેલા યાસીન મલ્લીકની ધરપકડ
શ્રીનગર ;સંસદ પર હુમલાનો આરોપી મોહમ્મદ અફઝલ ગુરુ અને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ )ના સંસ્થાપક મકબુલ ભટ્ટની વરસી પહેલા જેકેએલએફના પ્રમુખ મોહમ્મદ યાસીન મલ્લીકની ધરપકડ કરાઈ છે પોલીસે જણાવ્યું હતું કે યાસીન મલ્લિકને પ્રદેશમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા ધરપકડ કરી હહે
(9:16 am IST)