News of Tuesday, 7th January 2020
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઇરાનના પર સ્થાનો પર જ કેમ હુમલાની ધમકી આપી?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટવિટ કર્યુ હતુ કે આને ચેતવણી જ સમજો કે ઇરાનએ કોઇ અમેરિકી નાગરિક અથવા સંપતિને નુકસાન પહોંચાડયુ તો એમના પર સ્થળો અમારા નિશાન પર છે.
૪૦ વર્ષ પહેલા ઇરાનએ પર અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતા અને આ માટે ટ્રમ્પએ પર સ્થળોની જ વાત કહી છે. બંધક ૪૪૪ દિવસ પછી મુકત થયા હતા.
(8:55 am IST)