મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

પ્રો. યોગીન્દર અલઘનું દુઃખદ અવસાન

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, આણંદની રૂરલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર, પ્રોફેસર યોગીન્દર અલઘનું દુઃખદ અવસાન થયું છે.

(6:18 pm IST)