મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ગોવાના શખસએ બિમાર પત્‍નીને જીવતી દફનાવી મારી નાખીઃ થઇ ધરપકડ

ગોવા પોલીસએ શુક્રવારના એક ૪૬ વર્ષીય શખસએ એક નિર્માણ સ્‍થળ પર પોતાની બિમાર પત્‍નીને  જીવતા દફનાવી મારી નાખવાના આરોપમાં ધરપકડ થઇ છે.

રિપોર્ટસ મુજબ તુકારામ શેરગાંવકરએ ૪૪ વર્ષીય તન્‍વીને એટલા માટે મારી કે તે  તેના ઇલાજનો ખર્ચ ઉઠાવી શકતો ન હતો. પોલીસએ કહ્યું સાઇટ પર કામ કરી રહેલ મજુરએએ શબ જપ્ત કર્યુ.

(11:44 pm IST)