મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

આ કામ નિર્ભયા કેસમાં ર૦૧ર માં થઇ જવું જોઇતું હતુઃ હૈદરાબાદ એન્‍કાઉન્‍ટર પર કોંગ્રેસ નેતા અલ્‍કા લાંબાની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા અલ્‍કા લાંબાએ હૈદરાબાદ ગેંગરેપ અને હત્‍યા કેસના આરોપીઓને એન્‍કાઉન્‍ટર પર ટવિટ કર્યા છે આ કામ ( નિર્ભયા કેસમાં) ભારતની રાજધાની દિલ્લીમાં ર૦૧ર માં જ થઇ જવુ જોઇતુ હતુ. ર૦૧૯ માં આની જરૂરત જ ન પડત.

એમણે લખ્‍યું દરિંદોને પોલીસે મારી નાખ્‍યા ન્‍યાય થયો આગળ પણ આવું થશે ? દરિંદોમાં ડર, દિકરીઓમા સુરક્ષાની ભાવના ઉદભવશે.

(10:23 pm IST)