મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

પંજાબમાં પ વર્ષીય પુત્રી સામે ૩પ વર્ષીય શિક્ષિકાની મોહાલીમા ગોળી મારી હત્‍યા

મોહાલી ( પંજાબ) માં એક સ્‍કુલની બહાર પ વર્ષીય પુત્રીની સામે ૩પ વર્ષીય શિક્ષિકા સરબજીત કૌરની ગુરૂવારના ગોળી મારી હત્‍યા કરી દેવામા આવી.

સરબજીત કૌરના સ્‍કૂટર પાર્ક કરવા દરમ્‍યાન એક અજાણ્‍યા શખ્‍સએ તેના પર ત્રણ ગોળી ચલાવી જેથી ઘટના સ્‍થળ પર જ તેમનું મોત થયુ. ફિલહાલ હત્‍યાનું કારણ સ્‍પષ્‍ટ નથી થયુ. આરોપી સવારથી સ્‍કુલની આસપાસ ચકકર લગાવતો હતો.

(10:18 pm IST)