મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ ગંભીર માંદગીમાં પટકાયા

તેમણે ખુબ જ ભાવુક બની વિડિઓ મેસેજમાં ખેલ કે હું આ રોગને હરાવીને પાછો ફરીશ

નવી દિલ્હી : રાજયસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ, ઉત્ત્।રાખંડના અનિલ બલુની મુંબઈ ખાતે કેન્સરની ગંભીર બીમારીની દોઢ મહિનાથી ટ્રીટમેન્ટ લઇ રહ્યાંનું જાણવા મળે છે,તેમણે ખુબ જુ ભાવુક બની વિડિઓ મેસેજમાં કહેલ કે હું આ રોગને હરાવીને પાછો ફરીશ.

(11:36 am IST)