મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ઉતરપ્રદેશના ઉન્નાવમાં રેપ પીડિતાને સળગાવનાર પ આરોપીઓની ધરપકડ

ઉતરપ્રદેશના આઇજી ( કાનુન - વ્યવસ્થા) પ્રવિણકુમારએ બતાવ્યુ છે કે ઉન્નાવમાં એક રેપ પીડિતાને જીવતી સળગાવનાર પ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે.

        જામીન પર છૂટેલ રેપના ર આરોપીઓએ ૩ સાથીઓએ સાથે મળી ગુરુવારના જઇ રહેલ પીડિતા પર કેરોસીન છાંટી એને આગ લગાડી દીધી હતી. ૯૦ ટકા સળગી ગયેલી પીડિતા આગ લગાડયા પછી પણ ૧ કિ.મી. ચાલી.

 

(12:00 am IST)