મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ટ્રક ચાલકએ રેપ માટે મુક-બધીર મહિલાનું અપહરણ કર્યુ : પોલીસએ ૧પ કિમી. પીછો કરી બચાવીઃ પ્રશંસનીય કાર્ય

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લામાં પોલીસએ એક ટ્રકનો ૧પ કિલોમીટર સુધી પીછો કરીને તેમાંથી એક મુક-બધીર મહિલાને બચાવી લીધી.

        પોલીસએ કહ્યું કે ડ્રાઇવરએ મહિલના હાથ-પગ બાંધી એને ટ્રકમાં પોતાની સીટ પાછળ રાખી હતી. શરૂઆતી તપાસ મુજબ ડ્રાઇવરએ મહિલાને રેપ કરવાના ઇરાદાથી તેનું અપહરણ કર્યુ હતુ. ડ્રાઇવરએ અમારા વાહનને ટકકર મારવાની કોશિષ કરી હતી.

(8:50 am IST)