મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

હું એવા પરિવારથી છુ જયાં પેટ્રેોલ નથી પીતાઃ સીતારમણના ડુંગળી વાળા નિવેદન પર કવિકુમાર વિશ્વાસનો વ્યંગ

         કવિ કુમાર વિશ્વાસએ ગુરુવારના ટવિટ કર્યુ કે હુ એવા પરિવારમાંથી છુ જયાં પેટ્રોલ નથી પીતા માટે પેટ્રોલના ભાવ વધવાથી મને કોઇ પરેશાનની નથી. નિર્મલ(અ) જ્ઞાન.

         નાણામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું હતુ હું એટલા લસણ-ડુંગળી નથી ખાતી અને અનેવા પરિવારમાથી આવું છુ જયાં ડુંગળી સાથે મતલબ નથી રાખતા.

(12:00 am IST)