મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

બેંગ્લુરુ મેટ્રો પછી હૈદરાબાદ મેટ્રોએ મહિલાઓને મિર્ચી સ્પ્રે રાખવાની છૂટ આપી

       

         બેંગ્લુરુ મેટ્રોલ રેલ કોર્પોરેશન લિમીટેડ (બીએમઆરસીએલ) પછી હૈદરાબાદ મેટ્રોલ રેલ એ પણ મેટ્રોમાં સફર દરમ્યાન મહિલાઓની આત્મરક્ષા માટે  મિર્ચિ સ્પ્રે સાથે રાખવાની અનુમતિ આપી છે.

         બંને શહેરોમાં મેટ્રો પ્રશાસન દ્વારા આ નિર્ણય હૈદરાબાદની નજીક પશુ ચિકિત્સકની સાથે  ગેંગરેપ અને હત્યા પછી લેવામાં આવ્યો છે.

(12:00 am IST)