મુખ્ય સમાચાર
News of Thursday, 5th December 2019

હૈદરાબાદની મહિલા ડોક્ટરની હત્યા અને બળાત્કારના તમામ ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા

આજે વહેલી સવારે ચારેક વાગ્યે આરોપીઓને બનાવ સ્થળે, નેશનલ હાઇવે ઉપર કઇ રીતે બનાવ બન્યો તે માટે લઇ જવાયેલા ત્યારે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ચાર નરાધમોને ફૂંકી માર્યા હતા વિગતો મેળવાઇ રહી છે.

(8:19 am IST)