News of Friday, 6th December 2019
તામિલનાડુ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ બી ટી અરસ ડીએમકેમાં જોડાઈ ગયા : મોટો રાજકીય વિસ્ફોટ
ચેન્નાઇ : તામિલનાડુ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ બીટી અરસ કુમાર દ્રવિડ મુનેત્ર કડગમ ( ડીએમકે ) માં જોડાયા છે ડીએમકેના રાષ્ટ્રીય અધ્યક્ષ એમકે સ્ટાલિનની ઉપસ્થિતિમાં અરસકુમાર પાર્ટીમાં સામેલ થયા હતા
કેટલાક દિવસ પહેલા જ અરસકુમારએ એમ કે સ્ટાલિનની પ્રશંશા કરી હતી અને કહ્યું હતું કે હું સ્ટાલિનને રાજ્યના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છું છું
(11:41 pm IST)