મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

બુલંદ શહેર હીસાઃ વીડીયોમાં ટોળું પોલીસને ગાળો આપતું,સુરક્ષા કર્મી પર પથ્‍થર ફેંકતુ દેખાયુઃ પોલીસ તપાસ કરશે

ઉત્તરપ્રદેશના બુલંદ શહેર હીંસા મામલામા એક વિડીયો સામે આવ્‍યો છે. જેમાં ટોળા દ્વારા આની બંદુક ઝુટી લ્‍યો, મારો આવા હાકલા-પડકારા સંભળાય છે. આ ઉપરાંત વિડીયોમાં ટોળું પોલી કર્મચારીને ગાળો આપે છે. અને સુરક્ષા કર્મીઓ પર પથ્‍થર પણ ફેકે છે. પોલીસએ કહ્યુ વીડીયેની તપાસ કરવામાં આવશે.

(11:43 pm IST)