મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીનો દેશના વિદ્યાર્થીઓને પત્ર : વિદ્યાર્થીઓ કોંગ્રેસના ‘‘બહેતર ભારત કાર્યક્રમ'' માં જોડાયઃ વિદ્યાર્થી પોતાના મુદા બતાવેઃ પાર્ટી મુદાને રાષ્‍ટ્રીય એજન્‍ડામાં સામેલ કરશે

કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ દેશભરના વિદ્યાર્થીઓન પત્ર લખી કહ્યુ કે કોંગ્રેસ એમને સન્‍માન આપશે અને અવસર પ્રાપ્ત કરાવશે. સાથે કામ કરવા માટે રાહુલએ  વિદ્યાર્થીઓને કોંગ્રેસના બહેતર ભારત કાર્યક્રમ માં જોડાવવાની અપીલ કરી એમણે  લખ્‍યું કે વિદ્યાર્થી પોતાના મુદા બતાવે, અને પાર્ટી આ મુદાને રાષ્‍ટ્રીય એજન્‍ડામાં સામેલ કરશે.

 

(10:58 pm IST)