News of Wednesday, 6th December 2017
હાર્દિક પટેલનો ધડાકો :અમરેલીની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરતા ખળભળાટ
વી-ટીવીએ કરેલું પ્રસારણ :હાર્દિક આજે અમરેલીમાં ખેડૂત ખેડૂત મહાસંમેલનમાં હોવાનું જાણી શકાયું છે
(8:54 pm IST)