News of Friday, 6th November 2020
યે કાશ્મીર હૈ......
શિયાળાની મોસમ શરૂ થઇ ગઇ છે. આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા થશે. પ્રકૃતિનો સુંદર નજારો માણવા મળશે. દરમિયાન તસ્વીરમાં શ્રીનગર સ્થિત બગીચામાં ચિનારના પાંદડાઓથી રસ્તો ઢંકાઇ ગયો છે. શિયાળાની ઋતુમાં ચારકોલના નિર્માણ માટે આ પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કાશ્મીરીઓ આ પાંદડાઓને એકત્રીત કરતા હોય છે.
(2:54 pm IST)