મુખ્ય સમાચાર
News of Friday, 6th November 2020

કોરોના મહાસંગ્રામમાં દિલ્‍હી જલ્‍દી દેશની કોરોના કેપિટલ બની શકે છે : દિલ્‍હી હાઇકોર્ટ

નવી દિલ્‍હીઃ દિલ્‍હીમાં ઝડપથી વધતા કોવિડ-૧૯ કેસોને લઇ દિલ્‍હી હાઇકોર્ટે કહ્યું કે દિલ્‍હી જલ્‍દી દેશની કોરોના કેપિટલ બની શકે છે અને ‘‘આપ'' સરકારના પ્રયાસ પુરી રીતે નિષ્‍ફળ થઇ રહ્યા છે. કોર્ટએ ઘણી અરજીઓની સુનાવણી દરમ્‍યાન કહ્યું અમે આને ખુબ જ ગંભીરતાથી લઇ રહ્યા છીએ.

(12:00 am IST)