મુખ્ય સમાચાર
News of Wednesday, 6th November 2019

હરિયાણાના બીજેપી ધારાસભ્ય જ્ઞાનચંદ ગુપ્તા વિધાનસભાના સ્પીકર બન્યા

       બીજેપી ધારાસભ્ય જ્ઞાનચંદ ગુપ્તાને સોમવારના સર્વ સમ્મતિથી હરિયાણા ધારાસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.

        ગુપ્તાએ વિધાનસભા ચંૂટણીમાં પંચકુલા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર ચંદ્રમોહન વિશ્નોઇને હરાવ્યા હતા.

        વિધાનસભા સ્પીકર બન્યા પછી ગુપ્તાએ કહ્યું કે  ભુપિંદરસિંહ હુડાને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી છે.

(12:00 am IST)