મુખ્ય સમાચાર
News of Wednesday, 6th November 2019

ઓયોના સીઇઓ સામે બેંગ્લુરૂમાં છેતરપિંડી અને અપરાધિક ષડયંત્રની એફઆઇઆર દાખલ

        બેંગ્લુરૂના એક હોટલ માલિકએ ઓયોના સંસ્થાપક અને સીઇઓ રિતેશ ગ્રવાલ  અને અન્ય ૬ અધિકારીઓ વિરૂદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને અપરાધિક ષડયંત્રની એફઆઇઆર દાખલ કરી છે.

        હોટલ માલિકએ કહ્યું કે ઓયોએ તેને બુકીંગ માટે રૂ. ૭ લાખ પ્રતિમાસ આપવાની સહમતિ આપી હતી પણ મે માસથી ચુકવણુ નથી મળ્યું જયારે ઓયોએ તેને પબ્લીસીટી સ્ટંટ ગણાવ્યું છે.

(12:00 am IST)