મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

ગળા અને ખંભા પર ખાસ જગ્‍યાને દબાવી યૂપીમા લોકોને લૂંટવાવાળા ૩ બદમાશોની ધરપકડ

 ગાઝીયાબાદ (ઉતરપ્રદેશ) માં પોલીસએ લૂંટ અને ચોરીના ઘણા મામલામાં વોન્‍ટેડ ૩ બદમાશોની ધરપકડ કરી છે.

 

        પોલીસએ બતાવ્‍યું કે આરોપી ખાસ કરીને રસ્‍તે ચાલતા લોકોને ગળા અથવા ખંભા પર ખાસ જગ્‍યાને દબાવતા હતા અને એને ચકકર આવ્‍યા પછી એનો ફોન, પૈસા અને અન્‍ય સામાન લૂંટી લેતા હતા.

(12:00 am IST)