મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

કોરોનાનુ મહાતાંડવઃ તમિલનાડુમાં એક દિવસમાં ૫૧૭૫ નવા કેસ સંક્રમિત થયા

ચેન્નાઇઃ એક દિવસમાં ૫૧૭૫ નવા કેસ સંક્રમિત થયા આ સાથે રાજયમાં હવે પીડીતોના આંકડા ર લાખ ૭૩ હજાર ૪૬૦ થઇ ગયા ત્રીજા નંબર પર દિલ્લીને પાછળ રાખી હવે આંધ્રપ્રદેશ આગળ છે અહી ૧ લાખ ૮૬ હજાર ૪૬૧ કેસ છે જયારે ચોથા નંબર પર દિલ્લીમાં ૧ લાખ ૪૦ હજાર ૨૩૨ કેસ છે.

(10:26 pm IST)