મુખ્ય સમાચાર
News of Monday, 6th August 2018

NDA તરફથી જેડીયુના સાંસદ હરિવંશ બની શકે છે રાજયસભામાં ઉપસભાપતિ પદના ઉમેદવાર

 નવી દિલ્હી : રાજયસભાના ઉપસભાપતિ માટે બુધવારે ૮ મીએ ૧ર વાગ્યા સુધી ઉમેદવારી ભરી શકાશેઃ એનડીએ તરફથી જેડી(યુ)ના સાંસદ હરિવંશ ઉમેદવાર બની શકે છેઃ શાસક પક્ષ જો કે સર્વસંમતિના પક્ષમાં વિપક્ષોનો સંપર્ક.

(4:11 pm IST)