મુખ્ય સમાચાર
News of Monday, 6th July 2020

હરીયાણાની પ્રાઇવેટ નોકરીઓમાં ૭૫ ટકા આરક્ષણ સ્થાનિય યુવાઓ માટેઃ કેબિનેટએ આપી મંજુરી

હરિયાણાની પ્રાઇવેટ નોકરીયોમાં ૭૫ ટકા આરક્ષણ સ્થાનિય યુવાઓ માટે આરક્ષિત રહેશે આનાથી જોડાયેલ અધ્યાદેશને કેબિનેટએ મંજુરી આપી છે પ્રદેશના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ રાજયની પ્રાઇવેટ નોકરીઓમા ૭૫ ટકા સ્થાનિક યુવકોની ભર્તી અનિવાર્ય ગણાવી.

(11:06 pm IST)