News of Monday, 6th July 2020
મધ્યપ્રદેશના રીવામાં ૭૦૦ મેગાવોટના એશીયાના સૌથી મોટા સૌર ઉર્જા પ્લાન્ટનું નરેન્દ્રભાઇ લોકાપર્ણ કરશે
રીવાઃ મધ્યપ્રદેશના રીવામાં એશીયાનું સૌથી મોટુ સૌર ઉર્જા સયંત્ર સ્થાપવામાં આવ્યુ છે. જેનુ ઉદ્ઘાટન ૧૦ જુલાઇએ નરેન્દ્રભાઇ વિડીયો કોન્ફરન્સીંગથી કરશે. મુખ્યમંત્રી શિવરાજસિંહે જણાવેલ કે ૭૫૦ મેગાવોટ ક્ષમતાના રીવા અલ્ટ્રા મેગા ર્સૌર પરીયોજના વડાપ્રધાન લોકાપર્ણ કરશે. જે અંગે દિલ્હી મુલાકાત વખતે સ્વીકૃતિ મળેલ.
(4:06 pm IST)