ગુજરાત- સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદી માહોલની સાથે... સાથે..
- મુંબઇ માટે આજે યેલો એલર્ટ જાહેરઃ મુંબઇમાં ગઇકાલે અનરાધાર વરસી ગયા બાદ આજે યલો એલર્ટ જાહેરઃ ટ્રાફીક ખોરવાય તેવી સંભાવના ગઇકાલે સવારે ૮ાા થી ૧ાા-૨ સુધીમાં ૩ થી ૪ ઇંચ પડેલઃ હિન્દ માતા, ટીટી જંકશન, કિંગ સર્કલ, ધારાવી વિ. વિસ્તારમાં પાણી ખુબ ભરાયા
- વડોદરા, ગાંધીનગર, વલસાડ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી, કચ્છ NDRFની ૭ ટીમો ભારે વરસાદના પગલે તૈનાત કરાઇ
- સુત્રાપાડા, ભાણાવદર,કેશોદમાં ૭-૭ ઇંચ વરસાદઃ માણાવદરમાં પોણા આઠ ઇંચ વરસાદઃ કોડીનાર, મહુવામાં ૩-૩ ઇંચ, માળીયા, ચોર્યાસી, બગસરામાં ૩-૩ ઇંચ, વેરાવળ, લોધીકા, ગીરસોમનાથમાં ૩.૫ ઇંચ, વલસાડ, કપરાડા, ધ્રોલ, માંગરોળમાં ૩.૫ ઇંચ, ધોરાજી, ખાંભામાં ૪-૪ ઇંચ, જલાલપોર, કાલાવડ, નવસારીમાં ૪-૪ ઇંચ, ચીખલી, તલાલા, વાપીમાં ૪-૪ ઇંચ વરસાદ, ટંકારામાં ૬- ઇંચ વરસાદ
- કુતિયાણા અને વિસાવદરમાં ૮-૮ ઇંચ
- ખંભાળીયામાં ૧૯ ઇંચ, કલ્યાણપુર ૧૪, દ્વારકામાં ૧૧ ઇંચ વરસાદ
- પોરબંદરના રાણાવાવમાં ૧૧ ઇંચ વરસાદ
- રાજયના ૨૪ કલાકના વરસાદના આંકડા
- ૪૦ તાલુકામાં ૨ થી ૪ ઇંચ સુધીનો વરસાદ
- જામજોધપુર, પારડી, જુનાગઢમાં ૪.૫ ઇંચ વરસાદ
- વંથલી અને ભેંસાણમાં ૫-૫ ઇંચ વરસાદ
રાજકોટમાં સવારે ૮ વાગ્યે મેઘરાજાએ વિરામ લીધા બાદ ૯ વાગ્યાથી ફરી ધોધમાર ચાલુ : આ લખાય છે ત્યારે સવારે ૧૦:૪૫ કલાકે ઝરમર વરસાદ ચાલુ છે
- રાજયના ૩૨ જીલ્લાના ૧૮૮ તાલુકાઓમાં અનરાધારઃ દક્ષિણ ગુજરાત પંથકમાં ૫ ઈંચ ખાબકયોઃ વાપી અને નવસારી ૪ ઈંચઃ સુરત શહેર ૨.૫ ઈંચઃ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ૨.૫ ઈંચ
- સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર : ચુડા, સાયલામાં બે ઇંચઃ મૂળી તાલુકાના ઉમરડા ગામની સીમમાં વીજળી પડતા ખેડૂતનું મોત
- આગાહી વચ્ચે કચ્છમાં છૂટો છવાયો વરસાદઃ માંડવી મુન્દ્રામાં જોરદાર તો લખપત નખત્રાણામાં ઝાપટાઃ ભુજમાં ઝરમરઃ ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ રેડીઃ પણ પૂર્વ કચ્છ કોરૃં: કચ્છમાં બંદરો ઉપર કામકાજ ચાલુઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના