મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

સગાઇ બાદ જ શ્લોકાની રિલાયન્સ AGMમાં હાજરીથી શું સંકેત મળ્યો?

 

મુંબઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની AGM મળી હતી. દર વર્ષની જેમ તેમાં મુકેશ અને નીતા અંબાણી એકસાથે આવ્યા હતા. તેમની પાછળા આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી પણ હતા. નોંધનીય વાત એ હતી કે સગાઇ થયાના તુરંત બાદ અંબાણી પરિવારની થનારી વહુ શ્લોકા મહેતા પણ પહોંચી હતી. તેનાથી બિઝનેસ જગતને અનેક સંકેત મળ્યા છે. રિલાયન્સ જિયોને આકાશ-ઇશા સંભાળી રહ્યા છે.

(11:30 pm IST)