મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

નરેન્દ્રભાઇનું અમેરીકામાં સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજના આંતરરાષ્ટ્રીય સંમેલનને વિડીયો કોન્ફરન્સથી સંબોધન

 કેટલાક લોકો ભારતને બદનામ કરવાના પ્રયાસો કરી રહયા છે : પ્રવાસી ભારતીય દેશનું નામ રોશન કરી રહયા છેઃ દુનિયાભરમાં સ્વચ્છ અને હરીત   ઉર્જાના મામલે વિશ્વમાં ભારત અગ્રણીઃ સરદાર પટેલે દેશની એકતા, અખંડતા માટે જીવન સમર્પિત કર્યું : સરદાર પટેલની ' સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવવાના કામમાં ઝડપઃ દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનશેઃ ૩૧ ઓકટોબર સુધીમાં નિર્માણ કાર્ય પુરૂ થશેઃ હુ એનઆરઆઇને અપીલ કરૂ છુ કે તેઓ  ૫ વિદેશી પરિવારોને ભારત આવવા પ્રેરણા આપેઃ સ્વચ્છ ભારતની સાથે દેશના ટુરીઝમનો પણ વિકાસ થશે.

(5:06 pm IST)