News of Friday, 6th July 2018
પશ્ચિમ બંગાળમાં લોકોના સેલ્ફી લેવાના ચક્કરમાં અજગરે ગુમાવવો પડ્યો જીવ
કોલકાતા :પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં લોકોના સેલ્ફી લેવાને કારણે એક અજગરનું મોત નીપજ્યું હતું પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં બુધવારે સ્થાનીય લોકો એક અજગરને જોઈને એટલા ઉત્સાહિત થઇ ગયા કે તેનો જીવ લઇ બેઠા
અજગરને જોઈને ખુબ જ મોટી ભીડ જામી ગયી, લોકો તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા. લોકોના પરેશાન કરવાથી અજગરની ત્યાં જ મોત નીપજ્યું હતું વનવિભાગે આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
(12:17 pm IST)