News of Saturday, 6th June 2020
કોરોના મહાસંગ્રામ : બિહારમાં કોરોના વાયરસના ૧૪૭ નવા કેસ નોંધાયા
પટનાઃ બિહારમાં કોરોના વાયરસના ૧૪૭ નવા કેસ નોંધાયા છે. રાજયમાં હવે કોરોના વાયરસ પોઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૪૭૪પ થઇ ગઇ છે.
(9:50 pm IST)