મુખ્ય સમાચાર
News of Saturday, 6th June 2020

કોરોના મહાસંગ્રામ : રૂસમાં અત્યાર સુધી પ૭રપ લોકોના મોત : સાડા ચાર લાખથી વધારે કેસ

રૂસ : રૂસમાં છેલ્લા ર૪ કલાકમાં ૮૮પપ નવા કેસ નોંધાયા છે અને ૧૯૭ લોકોના મોત થયા છે આનાથી એક દિવસ પહેલા દેશમાં ૮૭ર૬ કેસ સામે આવ્યા હતા અને ૧૪૪ લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધી ૪પ૮૬૮૯ કેસ નોંધાયા છે અને પ૭રપ લોકોના મોત થયા છે.

(8:40 pm IST)