News of Saturday, 6th June 2020
કોરોના મહાસંગ્રામઃ ઝારખંડમાં કોરોનના કુલ ૮૪૩ કેસ છેઃ અત્યાર સુધીમા છ લોકોના મોત થયા છે
ઝરખંડમાં કોરોના વાયરસ પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૮૪૩ છે જેમાં ૪૪૭ સક્રિય કેસ છે ૩૯૦ સ્વસ્થ થયા છે. અને છ લોકોના મોત સામેલ છે.
(12:00 am IST)