મુખ્ય સમાચાર
News of Thursday, 6th June 2019

સ્મૃતિ ઇરાનીએ શેયર કરી બે તસ્વીરોઃ કયાસે કયા હો ગયા

         કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુરૂવારના પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો શેયર કરી જેમા તે સુરતની બીજેપી સાંસદ દર્શના જરદોષની સાથે જોવા મળી રહી છે. આ તસ્વીરો સાથે એમણે લખ્યું કયાાસે કયા હો ગયા, દેખતે દેખતે - આ બંને તસ્વીરો માંથી એક તસ્વીર થોડા વર્ષ જુની જયારે બીજી હાલની છે.

(11:40 pm IST)