મુખ્ય સમાચાર
News of Wednesday, 6th June 2018

કોકીલકંઠી લતા મંગેશકરની તબિયત ખરાબ : અમિતભાઇ શાહ સાથેની મુલાકાત કેન્સલ

મુંબઈ : દેશની કોકીલકંઠી ટોચના ગાયિકા લતા મંગેશકરની તબિયત આજે એકાએક ખરાબ થઈ હતી. કારણોસર આજે તેમની અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ શાહ સાથે આજે યોજાનાર મુલાકાત રદ થઈ ગઈ છે. અમિતભાઈ  શાહે પોતાની પાર્ટીના 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન અંતર્ગત આજે તેમને મળવાના હતા.

(10:12 pm IST)