News of Wednesday, 6th June 2018
સરકારી અફસરો કરતા વેશ્યાએ સારી! પૈસાના બદલામાં કામ આપે - મનોરંજન કરે
મારા હોદેદારો હવે લાંચ લેતા અધિકારીઓને ધોકાવશેઃ ભાજપ ધારાસભ્યનો પ્રચંડ આક્રોશ
નવી દિલ્હીઃ ભાજપા ધારાસભ્ય સુરેન્દ્રસિંઘે કહયું કે સરકારી અધિકારીઓ કરતા વેશ્યાઓ સારી કે તેઓ પૈસા માટે પોતાનું કામતો સારી રીતે કરે છે અને સ્ટેજ પર નાચીને આપણું મનોરંજન પણ કરે છે તેમણે એમ પણ કહયું કે મેં મારા ટેકેદારોેને આદેશ આપ્યો છે કે લાંચ માગતા હોય સરકારી અધિકારોઓને ધોકાવો
(3:56 pm IST)