News of Wednesday, 6th June 2018
ફતવો... શિયાઓની ઇફતાર પાર્ટી અને શાદીની દાવતમાં ભોજનથી દૂર રહે સુન્ની મુસલમાન
લખનૌ : ફતવાની નગરી સહારનપુર સ્થિત ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમ દેવબંધથી એક વધુ ફતવો જારી : જેમાં સુન્નીઓને સલાહ અપાઇ છે કે તેઓ શિયાઓની ઇફતાર પાર્ટી અને શાદીની દાવતથી દૂર રહે : ૩ મુફતીઓએ આ ફતવો જારી કર્યો છે. (૯.ર)
(11:43 am IST)