મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં ૧૬ના જીવ ગયાઃ બે લાખની સહાય જાહેર કરતા મમતાઃ ગૃહ ખાતાએ રાજ્‍યપાલ પાસે કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ અંગે અહેવાલ મગાવ્‍યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં અત્‍યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છેઃ મુખ્‍યમંત્રી  મમતા બેનર્જીએ કહ્યું છે કે મૃત્‍યુ પામેલાના પરિવારને બે લાખ રૂપિયાની રાજ્‍ય સરકારે  સહાય જાહેર કરી છેઃ દરમિયાન કેન્‍દ્રીય ગૃહ મંત્રાલએ પશ્ચિમ બંગાળના રાજ્‍યપાલ પાસે રાજ્‍યની કાયદો અને વ્‍યવસ્‍થાની  સ્‍થિતિ અંગે અહેવાલ માગ્‍યો છે

(6:03 pm IST)