મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

મમતા બેનરજીની ખૂબ નજીક રહેલ સોનાલી ગુહા ભાજપમાં જોડાશે

એક સમયના મમતા બેનર્જીની ખૂબ નજીકના સાથી અને ૪ વખત ટીએમસી ધારાસભ્ય રહીએ ચૂકેલા સોનાલી ગુહાએ તેની ટિકિટ કપાયા બાદ ભાજપમાં જોડાવાનો નિર્દેશ આપ્યો છે.

(7:48 pm IST)