મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

મહારાષ્ટ્રમાં ફરી કોરોના દર્દીઓનો આંક ૧૦ હજાર ઉપર

કેરળમાં ૨૭૦૦, પુણે ૧૭૦૦, નાગપુર ૧૫૦૦, મુંબઈ ૧૧૦૦, પંજાબ ૮૦૦, તામિલનાડુ ૫૦૦, ગુજરાત ૫૦૦ ઉપર, બેંગ્લોર ૪૪૪, દિલ્હી ૩૧૨, આંધ્રપ્રદેશ ૧૨૪, જમ્મુ કાશ્મીર ૮૧, ગોવા ૭૯, હિમાચલ પ્રદેશ ૭૨, રાજકોટ ૪૬, પુડ્ડુચેરી ૩૦ અને આસામમાં ૨૯ કોરોના કેસ નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૧૦,૨૧૬

કેરળ        :    ૨,૭૭૬

પુણે         :    ૧,૭૬૭

નાગપુર     :    ૧,૫૨૧

મુંબઈ       :    ૧,૧૭૩

પંજાબ      :    ૮૦૮

અમરાવતી  :    ૬૯૦

કર્ણાટક      :    ૬૭૭

તામિલનાડુ :    ૫૪૩

ગુજરાત     :    ૫૧૫

મધ્યપ્રદેશ  :    ૪૫૭

બેંગ્લોર      :    ૪૪૪

દિલ્હી       :    ૩૧૨

છત્તીસગઢ  :    ૨૭૪

પ.બંગાળ   :    ૨૫૫

હરિયાણા    :    ૨૩૩

ચેન્નાઈ      :    ૨૨૫

રાજસ્થાન   :    ૧૯૫

ઈન્દોર      :    ૧૭૬

તેલંગણા    :    ૧૬૬

ઉત્તરપ્રદેશ  :    ૧૩૯

આંધ્રપ્રદેશ  :    ૧૨૪

અમદાવાદ  :    ૧૧૩

સુરત       :    ૧૦૧

ઓડીશા     :    ૯૧

વડોદરા     :    ૯૦

જમ્મુ કાશ્મીર    :        ૮૧

ગોવા       :    ૭૯

કોલકતા     :    ૭૮

ભોપાલ     :    ૭૭

ચંદીગઢ     :    ૭૬

હિમાચલ પ્રદેશ  :        ૭૨

ઉત્તરાખંડ    :    ૫૧

રાજકોટ     :    ૪૬

ઝારખંડ     :    ૪૪

બિહાર       :    ૩૮

જયપુર      :    ૩૨

પુડ્ડુચેરી      :    ૩૦

આસામ     :    ૨૯

ન્યુઝ ફર્સ્ટ

અમેરિકા અને બ્રાઝિલમાં પણ કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ : બ્રાઝિલમાં ૭૫ હજાર, અમેરિકામાં ૬૭ હજાર

ઇટલીમાં ૨૪ હજાર, ફ્રાન્સમાં ૨૩ હજાર, રશિયા ૧૧ હજાર, જર્મનીમાં ૯ હજાર, અને ઇંગ્લેન્માં ૬ હજાર આસપાસ નવા કોરોના કેસોઃ યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૩ હજાર ઉપર નવા કેસ નોંધાયાઃ રાબેતા મુજબ ચીનમાં ૯ હોંગકોંગ ૧૧ અને ઓસ્ટ્રેલિયામાં ૧૪ નવા કેસ નોંધાયા

બ્રાઝીલ        :     ૭૫,૩૩૭ નવા કેસો

અમેરીકા       :     ૬૭,૨૮૧ નવા કેસો

ઈટલી         :     ૨૪,૦૩૬ નવા કેસો

ફ્રાન્સ          :     ૨૩,૫૦૭ નવા કેસો

ભારત         :     ૧૮,૩૨૭ નવા કેસો

રશિયા         :     ૧૧,૦૨૪ નવા કેસો

જર્મની         :     ૯,૫૮૧ નવા કેસો

ઈંગ્લેન્ડ        :     ૫,૯૪૭ નવા કેસો

કેનેડા          :     ૩,૩૭૦ નવા કેસો

યુએઈ         :     ૩,૦૭૨ નવા કેસો

બેલ્જીયમ      :     ૨,૬૪૩ નવા કેસો

જાપાન        :     ૧,૧૮૦ નવા કેસો

સાઉથ કોરીયા :     ૩૯૮ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૩૮૪ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :     ૧૪ નવા કેસ

હોંગકોંગ       :     ૧૧ નવા કેસ

ચીન           :     ૯ નવા કેસ

ભારતમાં કોરોના કેસનો આંક ફરી કૂદકે ને ભૂસકે વધતો જાય છે, ૨૪ કલાકમાં ૧૮ હજાર નવા કેસ નોંધાયા : ગુજરાતમાં  આંકડો ૫૦૦ના આંકને વળોટી ગયો

નવા કેસો      :     ૧૮,૩૨૭

નવા મૃત્યુ     :     ૧૦૮

સાજા થયા     :     ૧૪,૨૩૪

કુલ કોરોના કેસો     :   ૧,૧૧,૯૨,૦૮૮

એકટીવ કેસો   :     ૧,૭૦,૩૦૪

કુલ સાજા થયા      :   ૧,૦૮,૫૪,૧૨૮

કુલ મૃત્યુ       :     ૧,૫૭,૬૫૬

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૭,૫૧,૯૩૫

કુલ કોરોના ટેસ્ટ     :   ૨૨,૦૬,૯૨,૬૭૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧,૯૪,૯૭,૭૦૪

પેલો ડોઝ      :     ૧૧,૯૯,૮૪૮

બીજો ડોઝ     :     ૨,૯૨,૩૫૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૨,૯૫,૯૩,૭૦૪ કેસો

ભારત         :     ૧,૧૧,૯૨,૦૮૮  કેસો

બ્રાઝીલ        :     ૧,૦૮,૭૧,૮૪૩ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(2:46 pm IST)