મુખ્ય સમાચાર
News of Tuesday, 6th February 2018

ભાજપ શાસિત રાજયોમાં વધી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓઃ ગૃહ મંત્રાલયનો ચોકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી : દેશના ભાજપ શાસિત રાજયોમાં ગત વર્ષના મુકાબલે આ વર્ષે સાંપ્રદાયિક હિંસાઓના મામલામાં વધારો થયો છેઃ સંસદમાં આજે રજુ થયેલા ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં આ મુજબ જણાવાયુ છેઃ યુપીમાં ર૦૧૭માં સાંપ્રદાયિક હિંસાની ૧૯પ ઘટનાઓ નોંધાઇઃ જયારે ગયા વર્ષે ૧૦૧ ઘટનાઓ હતીઃ રાજસ્થાનમાં ર૦૧૬માં ૬૩ ઘટનાઓ હતી તો ર૦૧૭માં ૯૧, બિહાર ર૦૧૬માં ૬પ ઘટનાઓ હતીઃ જયારે ગયા વર્ષે ૮પ અને મધ્યપ્રદેશમાં પ૭ મામલાઓની સરખામણીએ ગયા વર્ષે ૬૦ કેસ નોંધાયા

(3:37 pm IST)