News of Saturday, 5th October 2019
મધ્યપ્રદેશમાં ઘર ફાળવણીમાં ગોટાળાનો આરોપ લગાવતા મહિલાએ સરકારી અધિકારીને ચપ્પલથી માર્યો
મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક વિડીયો સામે આવ્યો છે જેમા એક આવાસ યોજનામા ગોટાળાને લઇ એક મહિલા સરકારી અધિકારીને ચપ્પલથી મારતા નજરે પડી રહી છે.
મહિલાનો આરોપ હતો કે ઘરોની ફાળવણી ખોટી રીતે કરવામા આવી છે. અને આ ફરિયાદને લઇ મહિલા અધિકારી પાસે ગઇ હતી.
(12:00 am IST)