News of Wednesday, 5th August 2020
કોરોના મહામારીઃ જમ્મૂ અને કાશ્મીરમાં પપ૯ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા
જમ્મૂ અને કાશ્મીરમાં પપ૯ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા જેમાં જમ્મૂથી ૯૬ અને કાશ્મીરથી ૪૬૩ કેસ છે. કુલ રર૯પપ કેસોમાંથી ૭ર૮પ સક્રિય કેસ અને ૪ર૬ મોત છે.
(10:34 pm IST)