મુખ્ય સમાચાર
News of Wednesday, 5th August 2020

સુશાંત કેસમાં પહેલા દિવસથી બિહારનો હસ્‍તક્ષેપ થઇ રહ્યો છેઃ સંજય રાઉત

શિવસેના નેતા સંજય રાઉત સુશાંત સિંહ કેસ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું મુંબઇ પોલિસ જે તપાસ કરી રહી છે એમાં પહેલા દિવસથી જ બિહારનો હસ્‍તક્ષેપ થઇ રહ્યો છે.  બિહારમાં બેઠેલા થોડા અસામાજિક તત્‍વોને લાગે છે કે આની રાજનીતિ કરશું તો બિહાર ચૂંટણીમાં કામ ચાલી જશે.

(12:00 am IST)