News of Sunday, 5th July 2020
વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ભારત ત્રીજા નંબરે : રશિયાથી પણ આગળ નીકળી ગયું
વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ભારત ત્રીજા નંબરે : રશિયાથી પણ આગળ નીકળી ગયું
પ્રથમ નંબરે USA 29,37,000 કેસ
બીજા નંબરે બ્રાઝીલ 15,78376 કેસ
ભારત ત્રીજા નંબરે 6,87,760 કેસ
ચોથા નમ્બરે રશિયા 6,81,251 કેસ
(9:08 pm IST)