મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ફેડ ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે:રઘુરામ રાજન

ટ્રેડ-વૉર અને વધતા વ્યાજદર વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટા ટેન્શન

 

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના મતે ફેડ વર્ષે ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે. સાથે તેમણે ઉમેર્યું છે કે ટ્રેડ-વૉર અને વધતા વ્યાજદર હાલ વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટા ટેન્શન છે. સૌથી વધુ અનિશ્ચિતતા ટ્રેડ-વૉરને કારણે છે. પ્રકારની તકરાર વૈશ્વિક અર્થતંત્રની ગ્રોથ માટે અવરોધરૂપ છે. હાલના જોબડેટા દર્શાવે છે કે US ઇકૉનોમીમાં સુધારો થયો છે.

(10:11 pm IST)