મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

આકાશ અંબાણી-શ્લોકાની સગાઈ ૩૦મીએઃ ડીજીટલ કાર્ડ વાયરલ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણીની શ્લોકા મહેતા સાથે ૩૦મીએ મુંબઈમાં સગાઈ થશે. જેમાં મોટી મોટી હસ્તીઓ સામેલ થશે. મહેમાનોને આમંત્રણ આપવા માટે સ્પેશ્યલ ડીજીટલ કાર્ડ પણ બનાવવામાં આવ્યુ છે. આ સગાઈ અંબાણીના નિવાસે યોજાશે.(૨-૫)

(1:14 pm IST)