મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

મિસ કવીન ઓફ ઈન્ડીયા

કોચીમાં ગઈકાલે મિસ કવીન ઓફ ઈન્ડીયા-૨૦૧૮ સૌંદર્ય સ્પર્ધાનો તાજ કેરળની લક્ષ્મી મેનન (વચ્ચમાં)એ જીત્યો હતો તે સમયની તસ્વીર. તેણીને દેશભરમાંથી ભાગ લઈ રહેલી અનેક સુંદરીઓને પાછળ છોડી આ ખિતાબ જીત્યો હતો. પંજાબની સિમરન મલ્હોત્રા (જમણે) ફર્સ્ટ રનર્સ અપ અને દિલ્હીની ઐશ્વર્યા સહદેવ સેકન્ડ રનર્સ અપ રહી હતી.(૨-૧)

(11:23 am IST)