News of Tuesday, 5th June 2018
બ્રેકિંગ ન્યુઝ : ૯ - ૧૦ અને ૧૧ જુન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ સર્જાવાની આગાહી કરવામાં આવી છે : ગયા વર્ષે જે પુર હોનારત સર્જાયેલ તેવી સ્થિતિ સર્જાય તેવો ભય... (ન્યુઝ ફસ્ટનો અહેવાલ)
(12:00 am IST)